logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ગુજરાત સરકાર આગામી દિવસોમાં ટ્રાફિકની નવી પોલિસી જાહેર કરી શકે છે. જેને લઈ હવે વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજીયાત

ગુજરાત સરકાર આગામી દિવસોમાં ટ્રાફિકની નવી પોલિસી જાહેર કરી શકે છે. જેને લઈ હવે વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવાનું ફરજીયાત થશે. આ સાથે ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓના ઘરે જ મેમો આવશે. મહત્વનું છે કે, આગામી દિવસોમાં હવે બોડિ વોર્ન કેમેરા સાથે સિગ્નલ પર પોલીસ અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે.

156
16338 views

Comment