logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

આજ રોજ કેશોદ ખાતે કેશોદ માર્કેટીંગ યાર્ડ ની ચેરમેન - વાઈસ ચેરમેન ની યોજાયેલ ચૂંટણીમાં ચેરમેન તરીકે શ્રી હમીરભાઈ ડાંગર ,

આજ રોજ કેશોદ ખાતે કેશોદ માર્કેટીંગ યાર્ડ ની ચેરમેન - વાઈસ ચેરમેન ની યોજાયેલ ચૂંટણીમાં ચેરમેન તરીકે શ્રી હમીરભાઈ ડાંગર , વાઇસ ચેરમેન તરીકે શ્રી રાજુભાઇ કિકાણી ની બીન હરીફ વરણી થતા બન્ને ડિરેક્ટર્સશ્રીઓ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે વિવિધ સમાજ ના આગેવાનો , ધારાસભ્ય શ્રી, પુર્વ ધારાસભ્યશ્રીઓ, સંગઠન ના સૌ હોદેદારોશ્રીઓ,એ સાથ, સહકાર આપી બિન હરીફ ચુંટણી માં મદદ રૂપ થવા બદલ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું. આગામી સમયમાં કેશોદ માર્કેટીંગ યાર્ડ માં આવતા વેપારીઓ- ખેડૂતો નો સાથે સમન્વય અને સુચારું આયોજન કરી માર્કેટીંગ યાર્ડ ની સુવિધાઓ માં વધારો કરી જણસીઓ ના પોષણક્ષમ ભાવ મળે તેવા હિતાર્થે આ નવ નિયુક્ત બોર્ડ કામગીરી કરશે તેનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

147
11824 views

Comment