logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

માંગરોળ, *માંગરોળ શહેર ફરી સી સી ટી વી કેમેરાથી થશે સજ્જ*,


પોલીસ વિભાગ દ્રારા ગુનાખોરી દામવા જીલ્લા એસપી ની સુચનાથી સર્વ હાથ ધરાયો,
જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચનાને પગલે સમગ્ર જીલ્લાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની કામગીરી હાથ ધરાય છે, આજ રોજ પી એસ આઈ મસુરુની આગેવાની હેઠણ એ એસ આઈ દાફડા સહીત પોલીસ સ્ટાફ સાથે પીજીવીસીએલ અઘિકારી અનેBSNNL કોન્ટ્રાકટર દ્રારા માંગરોળ શહેરના મુખ્ય બજારો રોડ અને ચોક વિસ્તારોમાં સર્વે હાથ ઘરી માંગરોળ શહેરમા 100 જેટલા કેમેરા મુકવામાં આવશે, મહત્વપૂર્ણ છે કે થોડા વર્ષ પહેલા માંગરોળ શહેરમા પોલીશ અને લોકભાગીદારી થી મુખ્ય બજારોમાં સી સી ટીવી કેમેરા રાખવામાં આવ્યા હતા પરંતુ ગુણવત્તા વિહીન અને યોગ્ય સંચાલનના અભાવે બંધ થઈ ભંગાર બની ગયા ત્યારે હાલ ઉચ્ચ કોલેટીના કેમેરા અને યોગ્ય ટેકનીશ્યન રાખવામાં આવે તો જ સી સી ટીવી કેમેરા થી સજ્જ માંગરોળ સફળ થશે અને ગુનાખોરી કરનાર લુખ્ખા અને આવારા તત્વોમા ડર રહેશે, માંગરોળ ન્યુઝ

133
7453 views

Comment