*ગુહમંત્રી હર્ષ સંઘવીએ ACB ને આપી ચિમકી*
*ગુજરાત બ્રેકિંગ...*
*જે ડિવિઝનમાં કામ નથી થતાં ત્યાં ACB કરે તપાસ. કોઈ પરમિશનની જરૂર નથી...*
ગંભીરતાપૂર્વક હું કહું છું કે અમુક ફરીયાદો મારી પાસે આવી છે . ગુહમંત્રી..
તમે એકશન નહી લો તો મારે એક્શન લેવી પડશે ..ગુહમંત્રી હર્ષ સંઘવીએ આપી ચિમકી..
મુખ્યમંત્રીની સુચના છેકે નાગરીકો નો કોઈ હક્ક છીનવી નહી શકે..
*તપાસ ઉપરથી નીચે સુધી થવી જોઈએ ACB વિભાગને ખુલ્લી છુટ.. ગુહમંત્રી..*
રાજ્યના નાગરીકોના હક્કને કોઈ છીનવાની કોશિશ કરે તો ACB વિભાગને કોઈને પરમિશનની જરૂર નથી...ગુહમંત્રી હર્ષ સંઘવી