logo

માધાપર લોહાણા મહાજન ના સાનિધ્યમાં લોહાણા યુવક મંડળ દ્વારા આયોજિત ઇન્ડોરગેમ ફેસ્ટિવલ ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું

આજ રોજ તાઃ ૧૮ ના શેઠ શ્રી ચમનલાલ જેઠાલાલ રામાણી (ભગત)માધાપર લોહાણા મહાજન વાડી ખાતે માધાપર લોહાણા મહાજનના સાનિધ્યમાં માધાપર લોહાણા યુવક મંડળ દ્વારા આયોજિત ઇન્ડોરગેમ ફેસ્ટિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે ૧૦:૩૦ દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં શ્રી લોહાણા મહાજન પ્રમુખ મનોજભાઈ ઠક્કર , મેનેજીંગ ટ્રસ્ટીશ્રી શ્રી દિનેશ ભાઇ ઠકકર , શ્રી હરી શાંતિ નિકેતન વયસ્ક વિશ્રામ સ્થાન ના પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઇ મીરાણી , શ્રી માધાપર લોહાણા યુવક મંડળ શ્રી યજ્ઞેશ ભાઇ ઠકકર,અતિથિ વિશેષ તરીકે અખીલ કચ્છ રઘુવંશી સોશીયલ ગ્રૂપ ના પ્રમુખ જયેશભાઇ સચદે ઉપસ્થિત રહ્યા હતા, નટવરલાલ રાયકુંડલ, નીતિનભાઈ ઠક્કર દરીયાલાલ જલારામ મંદિર કપીલભાઇ દૈયા, કિશોરભાઈ કારીયા, રોહિત જોબનપુત્રા, જીગર રાજદે, તારાબેન પોપટ, ભારતીબેન ઠક્કર, બીનાબેન દૈયા,વીરલ પોપટ, રાજેશભાઈ ભીંડે, શિવમભાઈ ઠક્કર, ચેતનભાઈ ઠક્કર, પંકજ પુજારા, રાહુલ કોટક, શિવમભાઈ રૂપારેલ, કુનાલ ઠક્કર, ઉદયભાઇ ચંદે, ધવલભાઈ ઠક્કર, નિલેશભાઈ ઠક્કર, નિરવ ઠક્કર, ચિરાગભાઈ રૂપારેલ, પુષ્કરભાઈ ચોથાણી, લલિત જોબનપુત્રા, ચિંતન ઠક્કર વગેરે યુવકમંડળ ના સભ્યો દ્વારા જયમત ઉઠાવવામાં આવી હતી જેમાં ચેસ, કેરમ , લુડો ગેમ રમાડવામાં આવી હતી જેમાં કેટેગરી વાઇઝ ૫ થી ૧૦ વર્ષ, ૧૧ થી ૧૭ વર્ષ , ૧૮ થી... મહિલા પુરુષો તેમજ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં વિજેતાઓને મહિલા પુરુષો અને બાળકો ઓને વિનર અને રનર્સઅપ ઇનામો આપવામાં આવ્યા હતા સાથે અલ્પાહાર ની વ્યવસ્થા રાખવામાં આવી હતી

18
3091 views