logo

નારી શક્તિ વંદન પદયાત્રા ભારતીય જનતા પાર્ટી, મહિલા મોરચા હાલોલ નગર, પંચમહાલ જિલ્લા

*આજરોજ*પ્રદેશ અધ્યક્ષ ડૉ દીપિકા બેન સરવડા, 128 હાલોલ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી Jaydrathsinhji Parmar સાહેબ, પંચમહાલ જિલ્લા ના પ્રભારી વૈશાલીબેન પટેલ, પંચમહાલ જિલ્લા ના મહીલા મોરચૉ ના પ્રમુખ રશ્મિકાબેન પટેલ,ની અધ્યક્ષતા માં રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવા માટે *શક્તિ વંદન પદયાત્રા* *નું હાલોલ નગર માં મહિલા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું*'

152
13405 views