logo

વિકસિત ભારત - વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના ૧૨૮ હાલોલ વિધાનસભા કક્ષાનો કાર્યક્રમ આજ રોજ હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે યોજાયો તેની અમુક ક્ષણો..

વિકસિત ભારત - વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના હાલોલ વિધાનસભા કક્ષાનો કાર્યક્રમ આજ રોજ આપણા યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi ji તથા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી Bhupendra Patel ji ની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં તથા મારા પિતા શ્રી Jaydrathsinhji Parmar ની વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ તાલુકાના શિવરાજપુર ખાતે યોજાયો તેની અમુક ક્ષણો..

ગુજરાતની અંદાજીત 13 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 1 લાખ 30 હજારથી વધુ મહિલાઓને 250 કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવ્યું..

137
6214 views