logo

ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટનાના સરકારમાં ઘેરા પ્રત્યાઘાત

ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી ઘટનાના સરકારમાં ઘેરા પ્રત્યાઘાત

ગૃહ રાજ્યમંત્રીએ બોલાવી તાત્કાલિક ધોરણે બેઠક

અમદાવાદ સર્કિટ હાઉસમાં બોલાવી તાત્કાલિક બેઠક

બેઠકમાં રાજ્યના DGP, અમદાવાદ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ રહેશે હાજર

સમગ્ર ઘટનાનો ગૃહમંત્રીએ માંગ્યો અહેવાલ

બેઠક પૂર્ણ થયા બાદ તપાસના થઈ શકે છે આદેશ...🖋️

108
3107 views