logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

છેલ્લા દસ મહિનાથી નલિયાની એક્સ સોસાયટીમાં પાણીની તકલીફ

નલિયા બ્યુરો તા. ૧૭ નલિયા ની સિદ્ધેશ્વર નગર સોસાયટી ૨ માં પાણીના બખ્ખા..... અબડાસા તાલુકાની સિદ્ધેશ્વર નગર સોસાયટી ૨ માં પ્લોટ નંબર ૫૮ માં તેમજ તેની બાજુના અન્ય બે મકાનમાં છેલ્લા દસ મહિનાથી
આ ૩ ધરો માં પાણી આવતું નથી.આ બાબતે વારંવાર લેખીતમાં અને મૌખિક રજૂઆતો મામલતદાર ઓફીસ તાલુકા પંચાયત કચેરી તેમજ ગ્રામ પંચાયત માં અસંખ્ય વાર કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ દરકાર કરવામાં આવી નથી. ત્યાં નાં સ્થાનિક રહેવાસી રાજેશ ભાઈ ઠક્કર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે અમો અહી ૧૨ વર્ષ ઉપર થી
અમો અહી રહીએ છીએ પણ છેલ્લા ૧૦ મહીના થી અમો હેરાન પરેશાન થઇ ગયા છીએ. ટુંક સમયમાં નિવેડો નહીં આવે તો ભુખ હડતાલ કરી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારી હતી.. જગદીશ ઠક્કર

142
4533 views

Comment