logo

રાજુલાના કોગ્રેસ સિમિતના નવનિયુક્ત પ્રમુખ રવિરાજ ધાખડા દ્વારા બેઠક યોજાઇ.....


રાજુલા શહેર પ્રમુખ તરીકે રવિરાજ ધાખડા તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ વાણીયાની નિમણૂક કરવામા આવી હતી. ત્યારે રવિરાજભાઇ પ્રમુખ બન્યા બાદ સમર્થકો તથા કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું. જેમા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ચર્ચાઓ કરવામા આવી હતી. આ બેઠકમાં મોટી સંખ્યામા કોગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.અને નવયુક્ત યુવાનો જોડાયા જેમાં આ તકે
અકીલભાઇ
નવસાદભાઇ
સંજયભાઈ
રાજદીપભાઇ
શક્તિરાજ ભાઇ
શિવા જોખીયા
અવેશ કાજી
મહમંદ ચાવડા
શહીદ ચાવડા
મિતુલ ગોર
મિત ગોંડલીયા
ઉત્સવ મારું
વગેરે જોડાયા તથા
તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી ગંગાભાઈ હડિયા. વિરોધ પક્ષ ના નેતા જે ડી કાછડ. આમ આમદમી મા થી ભરતભાઈ બાલદાણીયા. મારું સાહેબ. દિપક દાદા. અબ્દુલભાઇ સેલોત બાલાભાઈ વાણીયા. અરજનભાઇ વાણીયા. ભરતભાઈ જલોધરા. ગોપાલભાઈ જાળંધરા. શૈલેષભાઇ બારીયા. મુકેશભાઈ પરમાર. જશુભાઈ જીંજાળા તથા પાલિકા સભ્ય રાહુલભાઇ ધાખડા
રસુલભાઈ દલ,ગિરધરભાઈ ઉનાગર બાલાભાઈ વાણીયા હાજર રહ્યાં.

150
4858 views