logo

જસદણ તાલુકા ભાજપ આગેવાનોની ચૂંટણીલક્ષી ગ્રુપ મિટિંગ

આજ રોજ આટકોટ જિલ્લા પંચાયત સીટ માં આવતા ચિંતલિયા, પાંચવડા અને જસાપર ગામ માં બૂથ પ્રમુખો અને સહકારી આગેવાનો સાથે ગ્રુપ મિટિંગ નુ આયોજન કરેલ. જેમાં વધુ માં વધુ મતદાન થાય અને આપડા લોકલાડીલા ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા જંગી લીડ થી વિજય બને તે માટે ચર્ચા કરવામાં આવી. આટકોટ જિલ્લા પંચાયત સીટ મા વાલી અને ઇન્ચાર્જ ની નિમણુંક કરવામાં આવી.તેમાં વાલી તરીકે મનુભાઈ લાવડિયા, ઇન્ચાર્જ તરીકે ચેતનભાઈ પંચોલી, સહ ઇન્ચાર્જ તરીકે મનસુખભાઈ ડામસિયા અને આટકોટ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ના પ્રતિનિધિ પરેશભાઈ રાદડિયા હાજર રહ્યા.

129
6750 views