GMT ન્યૂઝ ઇલ્યાસ લાખા
વંથલી તાલુકાના રવની ગામે ડબલ મૅડર કેસમાં સાત આરોપીઓને જયપુરથી પકડી પાડવામાં આવ્યા દેશી તમનંચા જમગીરી પિસ્તોલ સહીત 15 લાખનો મુદ્દા માલ કબઝે