logo

રાહુલભાઇ ગાંધીને ઓલ ઇન્ડિયા મીડિયા એસોસિએશન ના ડિસ્ટ્રીક પ્રમુખ તરીકે વરણી થતાં

આજરોજ રાહુલભાઇ ગાંધીને ઓલ ઇન્ડિયા મીડિયા એસોસિએશન ના ડિસ્ટ્રીક પ્રમુખ તરીકે વરણી થતાં જામનગર એસ. ટી મઝદૂર સંધ ની ટીમ દ્વારા રાહુલભાઈનું પુષ્પગુચ્છ તેમજ મીઠું મોઢું કરાવી સન્માન કરેલ તેમજ ઉપરોક્ત કાર્યક્રમમાં એસ.ટી.મઝદૂર સંઘ જામનગર વિભાગ મહામંત્રી સંજયભાઈ ડોડીયા,કાર્યાલય મંત્રી સોલકિભાઈ,આગેવાન વાળાભાઈ,હેડ ડ્રાઇવર હરુભા,ડેપો ખાતેથી ડ્રાઇવર અનોપસિંહ અને કંડકટર જયપાલસિંહ હાજર રહેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

121
9755 views