logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

VERAVAL TRAFFIC POLICE NI BEDARKARI THI YUVAN NU MOUT

વેરાવળ શહેરમાં જાહેર રોડ પર વાહન પાર્કિંગ કરવાથી યુવાન નું મોત.
વેરાવળ બસસ્ટેશન,ટાવર ચોક, પાણી ની ટાંકી, રામ ભરોસા ચોક તમામ આ તમામ પોઈન્ટ પર ટ્રાફિક વિભાગના અધિકારીઓ ફક્ત અને ફક્ત ફોન ઉપર જ વ્યસ્ત હોય છે અને એની જવાબદારી આવે છે ટ્રાફિક હટાવવાની
આજે વેરાવળ ટ્રાફિક વિભાગના પાપે આજે આશા શબ્દ યુવાન નું મૃત્યુ થયેલ છે

વેરાવળ શહેરમાં ભવાની, રેયોન ફેક્ટરી, કેકે મોરી સ્કૂલ, બસ સ્ટેન્ડ રોડ, ટાવર ચોક ,લાઇબ્રેરી, સટ્ટા બજાર, રામ ભરોસો, રેલવે સ્ટેશન તમામ વિસ્તારો ધમધમતા વિસ્તારો છે અને આ તમામ વિસ્તારોમાં પબ્લિકની ખૂબ અવરજવર રહેતી હોય છે અને ટ્રાફિકની પણ ખૂબ સમસ્યા છે અને આ ટ્રાફિકની સમસ્યા બાબતે સામાજિક કાર્યકર્તાઓએ વકીલમિત્રોએ ટ્રાફિક વિભાગમાં અનેકો લેખિત અને મૌખિકમાં રજૂઆત કરી છે પણ આજ દિન સુધી આનું પરિણામ મળ્યું નથી તેથી એ સાબિત થઈ છે કે વેરાવળ ટ્રાફિક વિભાગને કામ કરવામાં કોઈ જ ઈચ્છા નથી અને ધ્યાન કંઈક બીજે જ લાગે છે અને ઉપર દર્શાવ્યા મુજબ ના તમામ વિસ્તારોમાં ગ્રુપ ભેગું થઈ બાઈક ઉપર બેસવા જોવા મળે છે આ સિસ્ટમ ફક્ત ને ફક્ત વેરાવળ શહેરમાં જ જોવા મળશે

વેરાવળ સીટી પીઆઇ સાહેબ વેરાવળ ટ્રાફિક વિભાગના જવાબદારી અધિકારી સાહેબ ને હું વિનંતી કરું છું કે આજરોજ જે યુવાનના મૃત્યુની ઘટના ને ધ્યાને રાખી અને ભવિષ્યમાં ટ્રાફિકની હિસાબે કોઈ યુવાનનો મોત ન થાય તેવું આયોજન કરશો અને વેરાવળ ની જનતાને ટ્રાફિકથી મુક્તિ અપાવશો એ જ આશા અને અપેક્ષા વેરાવળ ની તમામ જનતા આપશ્રીઓ પાસે રાખી રહી છે


Thank you so much to SAMAJ SEVAK DINESH BHAI ASAVANI to share details and THANK YOU FOR NAMSTEGIR FOR PICHER
AND REPORT BY S B RATHOD

172
18840 views

Comment