રેડ્ડી સાહેબે વિધિવત પૂજા કરી એમની ઓફિસ એ ચાર્જ લીધો..
બ્રેકિંગ....
આજ રોજ દિલ્હી ખાતે રાજભવનમાં જિ.કિશન રેડ્ડી કેબિનેટ પ્રધાન કોલસા અને ખાણ ખનીજ મંત્રી નો એમની ઓફિસ ખાતે ચાર્જ સમભાર્યો..
રેડ્ડી સાહેબે વિધિવત પૂજા કરી એમની ઓફિસ એ ચાર્જ લીધો..
આ ચાર્જ લીધા સમયે રેડી સાહેબ એ પોતાના પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો..
આ પ્રસંગે એમના રાજ્ય તેલગણા ના મહિલા મોરચો આખો અને તમામ સંગઠન ના હોદેદારો હજાર રહ્યા હતા ને સૌ લોકો માં અનેરો ઉત્સાહ હતો..
રિપોર્ટ:- ચૌર્યા અજય