logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

શિવમ એકેડમી નડિયાદની "ભારત નાટ્યમ" ની વિદ્યાર્થિની ચિ. કાવ્યા પટેલ સાથે ભવ્યા, કશિશ,

શિવમ એકેડમી નડિયાદની "ભારત નાટ્યમ" ની વિદ્યાર્થિની ચિ. કાવ્યા પટેલ સાથે ભવ્યા, કશિશ, નીશ્રા અને દેવાંશીની ભારત નાટયમ ની કઠોર સાધના પૂર્ણ થઈ છે ત્યારે તેઓના "આરંગેત્રલ" પ્રસંગે ઈપકોવાળા હોલ નડિયાદ ખાતે ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાથે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણએ ઉપસ્થિત રહી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી સાથે તેઓની પ્રસ્તુતિ નિહાળી હતી.

146
18547 views

Comment