logo

પ્રેસ રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ સોમનાથ ગુજરાત વેરાવળ સોમનાથ માં વાતાવરણમાં અચાનક પલટો વરસાદી વાતાવરણ



વેરાવળ સોમનાથ માં વાતાવરણમાં અચાનક પલટો વરસાદી વાતાવરણ

છેલ્લા બે દિવસથી વેરાવળ સોમનાથમાં ગરમીના માહોલની વચ્ચે અચાનક વરસાદી વાતાવરણનો પલટો જોવા મળે છે ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ જોવા મળે છે અને વાતાવરણમાં પવનનો જોર પણ વધારે જોવા મળે છે ખૂબ જ ગરમી ના વાતાવરણથી કંટાળેલી પ્રજા હવે વરસાદની રાહ જોઈને બેઠી છે વેરાવળ તાલુકામાં ઘણી જગ્યાએ વરસાદ જોવા મળ્યો છે

113
10084 views