logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

સાબરકાંઠા જીલ્લાના-: હિંમતનગર તાલુકાના આઈ.ટી.આઈ અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીશ્રીમતી રીમા ઝાલાની અધ્યક્ષતા હેઠળ...

સાબરકાંઠા જીલ્લાના-:
હિંમતનગર તાલુકાના આઈ.ટી.આઈ અને ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપીશ્રીમતી રીમા ઝાલાની અધ્યક્ષતા હેઠળ સદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઇલોલ,મહેરપુરા,વક્તાપુર,સવગઢ,ઝહીરાબાદ,માલીવાડા,કનાઈ વગેરે ગામના અગ્રણીઓની મિટિંગ યોજાઈ..

જેમાં ડીવાયએસપીશ્રીમતી રીમા ઝાલા દ્વારા આગામી પહેલી જુલાઈથી અમલમાં આવનાર નવા કાયદાઓ અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.સાથે-સાથે પોક્સો એક્ટ હેઠળ બનતા ગુન્હાઓ બનતા અટકાવવા માટે અને પોક્સો ગુન્હા ની દુરોગામી અસરો વિષે સમજણ આપવામાં આવી હતી..

સદર મિટિંગમાં જિલ્લા સરકારી વકીલ જિતેન્દ્ર.એમ.પટેલ દ્વારા મની લોન્ડરિંગ,વ્યાજખોરો અને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટના કાયદા અંગે વિસ્તૃત વિગતવાર માહિતી આપવામાં આવી હતી.


રિપોર્ટર-:
શાહબુદ્દીન શિરોયા
હિંમતનગર-સવગઢ.....

135
10983 views

Comment