logo

બોટાદ જિલ્લાના સાળંગપુર સ્વામિનારાયણ સંકુલ ની અંદર પ્રદેશ કારોબારીનું આયોજન કરૅલ તે બદલ અભિનંદન.

તારીખ ચાર અને પાંચ ના રોજ બોટાદ જિલ્લાના સાળંગપુર સ્વામિનારાયણ સંકુલ ની અંદર પ્રદેશ કારોબારીનું આયોજન પ્રદેશ દ્વારા કરેલ તેમાં આપણા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી સી આર પાટીલ સાહેબ અને કેન્દ્રના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તેવા ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ ભારત સરકારના કેબિનેટ મંત્રી પિયુષજી ગોહિલ સાહેબ, ભારત સરકારના મંત્રી નિમુબેન બામણીયા ગુજરાત પ્રદેશ બીજેપી સંગઠન મહામંત્રી રત્નાકરજી સાહેબ સંગઠનના મહામંત્રી શ્રીઓ તથા સાંસદ સભ્યશ્રીઓ, રાજ્યના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ પ્રદેશના હોદ્દેદાર શ્રીઓ , તમામ જિલ્લાના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ મંડળના તમામ પ્રમુખશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહી અને પ્રદેશ દ્વારા ખુબ સુંદર આયોજન કરેલ તે બદલ અભિનંદન.

5
7268 views