ગીર મોસમ હેડ લાઈન
ગીરની જીવાદોરી ગણાતા કમલેશ્વર ડેમ ઓવર ફ્લો થતા આજુબાજુના ગ્રામ વિસ્તારોમાં ખુશીનો માહોલ ગીરમાં રહેતા તમામ જંગલ જનાવરો માં પણ ખુશીનો માહોલ.