logo

CMO Gujarat Bhupendra Patel

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલ નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં સહભાગી થઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના વિકાસ વિઝનની પ્રસ્તુતિ કરી...

પી.એમ ગતિશક્તિ, આરોગ્ય, નારી ગૌરવનીતિ, શ્રીઅન્ન (મિલેટ), પ્રાકૃતિક ખેતી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, MSME, અમૃત સરોવર જેવા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં રાજ્ય સરકારની વર્તમાન સિદ્ધિઓ અને ભવિષ્યના વિઝન માટે લેવાઈ રહેલા નક્કર આયોજનો-પગલાંઓની વિસ્તૃત ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારતના સંકલ્પ માટે ગુજરાત પ્રતિબદ્ધ હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો...



126
8452 views