logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

પ્રેસ રિપોર્ટર નિલેશ હિરાણી વેરાવળ સોમનાથ ગુજરાત વેરાવળ સોમનાથ મંદિર ગુજરાતમાં આજે શ્રાવણ માસ પ્રથમ સોમવારે ભવ્ય દર્શન આરતી



ગુજરાતના વેરાવળ સોમનાથ માં શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે ભગવાન સોમનાથ મહાદેવની ભવ્ય શૃંગાર સાથે આરતીના દર્શન માટે શિવભક્તો આજે બોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સોમનાથ મહાદેવની ભવ્ય આરતી નો લાભ ઉઠાવી અનુભવ કરી રહ્યા છે તેમજ પાલખી યાત્રા પણ પ્રથમ સોમવારે યોજવામાં આવી છે યાત્રી કોને કોઈપણ જાતની તકલીફ ન પડે તેમ માટે સોમનાથ ટ્રસ્ટ બનતી કોશિશ કરે છે ગુજરાતમાં શ્રી સોમનાથ મહાદેવ જે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે ઓળખવામાં આવે છે દૂર દૂરથી સોમનાથ મહાદેવના દર્શન માટે વેરાવળ શહેરના શિવ ભક્તો તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ યાત્રિકો પણ બહારગામ થી ખૂબ જ મોટી સંખ્યામાં શ્રાવણ માસ નિમિત્તે શ્રી સોમનાથ દાદા ના દર્શન કરવા પહોંચી જાય છે

128
12323 views

Comment