logo

બનાસકાંઠા ના ડીસા માં બસ સ્ટેન્ડ ને પોતાનો ધંધો સમજતા સફાઈ કર્મીઓ...

બનાસકાંઠા તાલુકાના ડીસા માં રાત્રિ ના સમય ગાળા દરમિયાન હજારો સંખ્યામાં પેસેન્જરો ની અવર જવર ડીસા ડેપો માં થાય છે તો ત્યાંના ડેપો મેનેજર ના સાથ સહકાર થી ડેપો ના સફાઈ કર્મચારીઓ ડેપોને પોતાની જાગીર સમજી દિવસ દરમિયાન પણ શૌચાલય નો ઉપયોગ કરવાના પૈસા ઉઘરાવવામાં આવે છે અને જાણે કે રાત્રિ ના સમય ગાળામાં પોતાની દુકાન બંધ કરી ઘેર જવાનું થાય એટલે શૌચાલય ને તાળું મારીને જાય છે
તો શું આ શૌચાલય એમના ધંધા માટે બનાવેલ છે અને ત્યાં બોર્ડ પણ લાગેલું છે કે શૌચાલય વપરાશ ચાર્જ નિશુલ્ક છે છતાં દિવસ દરમિયાન પૈસા ની ઉઘરાણી કરવામાં આવે છે .
વધારે પ્રમાણ ના શૌચાલય નો ઉપયોગ રાત્રિ અને સવાર ના સમય દરમિયાન ઉપયોગ થતો હોય છે અને તે જ સમય દરમિયાન ત્યાંના કર્મચારીઓ પોતાની દુકાન જાણી શૌચાલય ને તાળું મારી દે છે .

5
3210 views