logo

આજ રોજ બાવળા ખાતે ધોળકા જિલ્લા આયોજિત સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ ની મિટિંગ યોજાયેલ હતી જેમાં આજે વિશ્વ હિન્દૂ પરિષદ 60 મા વર્ષ મા બેઠું એનો બધા ને ઉસ્થા હતો રિપોર્ટર -અનિલ વાઘેલા સાણંદ 6351175822

આજ રોજ બાવળા સ્વામિનારાયણ મંદિર ખાતે વિશ્વ હિન્દૂ પરિસદ ની મિટિંગ યોજાય હતી જેમાં વિશ્વ હિન્દૂ પરિસદ ને વધુ મજબૂત કરવા અને નવા હોદ્દેદારો ની ટૂંક સમય મા વરણી કરવા અને એના મુખ્ય હેતુ લવ - લેન્ડ જેહાદ,ગૌરક્ષા માટે કાયદા, ધર્માતરણ પર રોક,ઘરવાપાસી શ્રી રામ સેતુ નું રક્ષણ,સામાજિક સમરસતા,વનવાસી કલ્યાણ,સેવા -બાલ સંસ્કાર અમરનાથ યાત્રા ની રક્ષા બધા નિયમો ને ધ્યાન મા રાખી બધા હિન્દૂ ઓ ને કડક થવા એહવાન કરવા મા આવ્યું

150
1355 views