logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

રેશન કાર્ડ ekyc માં તારીખ માં વધારો કરાયો



રાશન કાર્ડ EKYC માટે તારીખ માં વધારો (7)

સરકારે રેશન કાર્ડના ઈ-કેવાયસી માટે એક નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરી છે. પહેલા, ઇ-કેવાયસી માટેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, 2024 નક્કી કરવામાં આવી છે. જે વધારી ને હવે 31-12-2024 કરી દીધી છે, મતલબ તમે આવનારા 3 મહિના સુધી kyc કરાવી શકશો.

142
10889 views

Comment