logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

શિવાજી સેના ગુજરાત બાવળા તાલુકા પ્રમુખ શૈલેષભાઈ મેર અને જિલ્લા પ્રમુખ રજની ભાઈ મેર ની આગેવાની માં યુવા પ્રમુખ ચિંતન ભાઈ sc મોરચા પ્રમુખ અર્જુનભાઈ સોલંકી અને સાણંદ યુવા પ્રમુખ મેહુલ ભાઈ દ્વારા બાવળા તાલુકાના કેરાલા ગામે બુટભવાની માતા ના મંદિરે રક્ત દાન નો કાર્યક્રમ યોજી કાર્ય કરતા દ્વારા રક્ત દાન કરવામાં આવ્યું હતું ને મોટી સંખ્યા માં કાર્ય કરતા હાજર રહ્યા હતા

152
12800 views

Comment