logo

સીરિયામાં ભારતીયોની વ્હારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તાજેતરની ઘટનાઓને પગલે ભારત સરકારે 75 ભારતીય નાગરિકોને સીરિયામાંથી બહાર કાઢ્યા છે. તમામ નાગરિકો લેબનોન પહોંચી ગયા છે અને તેઓ ઉપલબ્ધ કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા ભારત પરત ફરશે.

60
4057 views