logo

અમદાવાદમાં આવેલ ઍક સ્કૂલ માં આગ નો બનાવ બન્યો સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી

અમદાવાદ માં આવેલ આદિશ્વર કેનાલ જોડે સ્કૂલ માં આગ લાગવાનો બનાવ બન્યો . સદનસીબે કોઈ બાળકો હતા નહીં.આગ નો બનાવ સ્કૂલ બંધ હતી તે થી બાળકો હતા નહીં . એટલે કોઈ જાનહાનિ થઈ નથી

0
117 views