ખેરાલુ માં લાયસન્સ વગર ના લબરમુછીયા બાઈક ચાલક બેફામ.
ઉ,ગુજરાત ના મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામ માં વગર નંબર & લાયસન્સ લબરમુછીયા બાઈક ચાલકો નો દિવસ રાત વધતો જતો આંતક ખેરાલુ પોલીસ સ્ટેશન ના માન્યશ્રી પી,આઈ સાહેબ નમ્ર વિનંતી કે આવા અસામાજિક તત્ત્વો પર લગામ તાણો ભવિષ્ય માં અકસ્માત ના સર્જાય કોઈ નિર્દોષ વ્યક્તિ આવા નબીરાઓ ના શોખ નો ભોગ ના બને મહેરબાની