logo

જંબુસર પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈ રાત્રી દરમિયાન ટાઉનમાં આવતી જતી ગાડીઓ ચેકિંગ હાથ ધરાયું હતું

જંબુસર પોલીસ દ્વારા થર્ટી ફર્સ્ટને લઈ રાત્રી દરમિયાન ટાઉનમાં આવતી જતી ગાડીઓ ચેકિંગ હાથ ધરાયું હતું ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે હાલમાં 2024 ને ગુડ બાય અને 2025 ને વેલકમ કરવામાં લોકો ઉજવણીઓ કરતા હોય છે જે તે કાયદેસરની ઉજવણીથી પોલીસને ક્યારેય વાંધો રહ્યો નથી પરંતુ આ દરમ્યાનમાં નશીલા દ્રવ્યોનું સેવન ગેરકાયદેસર પ્રવૃત્તિ ઓ ના થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ બન્યું અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા જંબુસર પોલીસ સ્ટાફ દ્વારા ટાઉન માં આવતા જતા વાહનોનું રાત્રી દરમિયાન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જંબુસર પોલીસ દ્વારા રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું

6
1561 views