આજરોજ ઉમતા કુમાર પ્રાથમિક શાળામાં ફાયર અને સેફટી વિશે પ્રેક્ટીકલી માહિતી તેમજ બાળકોને સેફ્ટીનું કઈ રીતે પાલન કરવું તેની જાણકારી આપવામાં આવી
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે પ્રાથમિક કુમાર શાળા ના વિદ્યાર્થીઓને સરકારશ્રીના આદેશ પ્રમાણે તેમજ કલેક્ટર શ્રી ના આદેશ પ્રમાણે વિદ્યાર્થીઓને સેફટી અને ફાયર વિશે પ્રેક્ટીકલી નોલેજ આપી અને કઈ રીતે જાગૃત થવું તેની જાણકારી ઉમતા પ્રાથમિક કુમાર શાળા ના આચાર્યશ્રી મનીષભાઈ રાઠોડ તેમજ તેમના સ્ટાફના તમામ સ્ટાફ ના ભાઈઓ અને બહેનો તેમજ ફાયર ઓફિસર પટેલ જયેશભાઈ અને તેમની ટીમ સાથે મળી અને બાળકોને જાણકારી અને પ્રેક્ટીકલ થ્રુ માહિતી આપી આપી