logo

મહેસાણામાં ઉત્તરાયણ બાદ સફાઈ અભિયાન: દોરી એકત્ર કરનારને કિલોદીઠ 100 રૂપિયા, 470 કિલો દોરીનો નાશ

મહેસાણામાં ઉત્તરાયણના તહેવાર બાદ શહેરમાં રઝળતી પતંગની દોરીઓના નિકાલ માટે રાજ્યસભા સાંસદ મયંક નાયકે અનોખી પહેલ કરી છે. સાંસદે શહેરભરમાંથી દોરી એકત્રિત કરવા માટે અભિયાન શરૂ કર્યું, જેમાં નાગરિકોને પ્રોત્સાહિત કરવા કિલો દીઠ 100 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

73
419 views