logo

હિંમતનગર વિજાપુર હાઇવે ઉપર સર્જાયો...,અકસ્માત,સ્કોર્પિયો કારને નડ્યો અકસ્માત..

સાબરકાંઠા જીલ્લાના-:
હિંમતનગર વિજાપુર હાઇવે ઉપર સર્જાયો...,અકસ્માત,સ્કોર્પિયો કારને નડ્યો અકસ્માત..

બેકાબું બનેલી સ્કોર્પિયો કાર વિજપોલને અથડાઈ,બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા..

કારમા સવાર અન્ય બે લોકોને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા..

ઘટનાને પગલે લોકોના ટોળેટોળા..

ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી..

અહેવાલ-:
શાહબુદ્દીન શિરોયા
હિંમતનગર (સાબરકાંઠા)..

104
3755 views