logo

બિલોદરા ગામ નજીક ખેડા જિલ્લા પોલીસ બે વર્ષ પૂર્વે મહિલા ની મળેલ લાશ ના અનડિટેક્ટ ગુના ને જબ્બે કરનાર ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ડિટેકટ કરી ગુનેગાર ને જબ્બે કરનાર ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટેક્નિકલ સેલ ના સતર્ક અને સક્ષમ કાર્યક્ષમ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ દેવેન્દ્રસિંહ મહિડા (બકલ નંબર ૧૯૪) ને ખેડા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા !
ચકચારી હત્યા કેસનું ડિટેક્શન કરવા બદલ રાજ્ય ના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાય દ્વારા હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ મહિડા અને તેમની સમગ્ર ટીમ ને અભિનંદન પાઠવ્યા છે

0
22 views