logo

કચ્છ કરુણાંતિકા કેરા-મુંદ્રા રોડ પર મરણચીસો ગુંજી બસ ને ટ્રક વચ્ચે અકસ્માતમાં પાંચ ના મોત : મૃત્યુઆંક હજુ વવધવાની આશંક

ભુજ ના મુન્દ્રા રોડ વચ્ચે કેરા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની મિની લકઝરી બસ ટ્રેલર વચ્ચે આ અકસ્માત સજાયો હતો . મળતી માહિતી મુજબ બસમાં ૪૦ લોકો સવાર હતા આકાશમાં ની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘઘટનાસ્થળે પહોંચ્યાં છે.ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
( રિપોર્ટર ચંદ્રિકા ઠાકોર )

130
6624 views