logo

અમદાવાદ ખાતે એલટી સુબીર ચક્રવર્તી મેમોરિયલ કલબ 2025-2026 વિજેતા બની છે .*

*રૂષભ એફસી અંડર-15 બોયઝ ફૂટબોલ ટીમે મ્યુનિસિપલ ગાર્ડન, ઘોડાસર, અમદાવાદ ખાતે એલટી સુબીર ચક્રવર્તી મેમોરિયલ કલબ 2025-2026 વિજેતા બની છે .*

*ખેલાડીઓની યાદી:*

*1.રબારી પ્રાંશુ*
*2.પટેલ જીનય*
*3.પોલ આદિત્ય*
*4.રાવત યશ*
*5.પટેલ ત્રિનેય*
*6.રાણા હરપાલ*
*7.શુક્લ જ્ઞાનેશ*
*8.પટેલ પ્રથમ*
*9.પટેલ બંધન*
*10.છાસતીયા કૃષ્ણરાજસિંહ*

*ખાસ નોંધ:*
*મેન ઓફ ધ મેચ અને બેસ્ટ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો* *એવોર્ડ પટેલ જીનયને*
*મેળવ્યો છે*
*વાલીઓ એ તમામ ખેલાડીઓ અને કોચશ્રી કે. જેગનાથન સર નો અભિનંદન પાઠવ્યા હતા*

17
2126 views