logo

મહાશિવરાત્રીના પાવન પ્રસંગે શ્રી દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા આયોજિત રથયાત્રાનું સ્વાગત કરતા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ

મહાશિવરાત્રીના પાવન પ્રસંગે શ્રી દશનામ ગોસ્વામી સમાજ આયોજિત કમલેશ્વર મહાદેવ ના મંદિર , કોઠારીયા રોડ ખાતેથી પ્રસ્થાન થનારી સનાતન હિન્દુ ધર્મની આ રથયાત્રા અને શોભાયાત્રા નું યાજ્ઞિક રોડ જાગનાથ મંદિર પાસે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વાગત કાર્યક્રમ માં કોંગ્રેસ ના ફ્રન્ટલ સેલના ચેરમેનો, વોર્ડ પ્રમુખો, આગેવાનો કાર્યકર મિત્રોએ શિવ રથયાત્રાના સ્વાગત અને હારતોરા કરીયા હતા.

5
3033 views