logo

માધાપર લોહાણા મહિલા મંડળ દ્વારા વયસ્ક વિશ્રામ ગૃહ મધ્યે લોહાણા મહિલા મંડળ દ્વારા ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી

આજે રોજ તાઃ ૮ માધાપર લોહાણા મહિલા મંડળ દ્વારા ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ની ઉજવણી રૂપે વયસ્ક વિશ્રામ ગૃહ ના પ્રાંગણ માં મંડળ ની બહેનો સાથે વિવિધ ગેમ્સ, પ્રશ્નોતરી રમાડ્યા બાદ ઇનામ વિતરણ અને અલ્પાહાર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 125 થી પણ વધુ લોહાણા મંડળ ના બહેનો એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

55
2665 views