ઉચવાણ પ્રાથમિક શાળામાં " રંગોત્સવ" ની ઉજવણી કરવામાં આવી.
ખુબ જ આનંદ અને ઉત્સાહથી ઉચવાણ પ્રાથમિક શાળામાં શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા હોળીના પવિત્ર તહેવારની ઉજવણી બાળકોને હોળી "હાયડા" દ્વારા મોં મીઠું કરાવીને કરવામાં આવી.