logo

અમદાવાદ હોસ્પિટલ અને નર્સીંગ એસોસિઅન એ કેટલીક મેડીક્લેમ કંપની ને CASHLESS ની ના પાછળ બદઈરાદા.

MEMBER OF AIMA MEDIA-
બારીકાઈ થી MEDICLAIM ની ઘટના સમજવા જેવી છે - અમદાવાદ હોસ્પિટલ & નર્સીંગ એ. એ કેટલીક MEDICLAIM કમ્પની ને CASHLESS ની ના કહી છે, સાફ છે કે હોસ્પિટલ ને એ કંપનીઓની ETHICS SERVICE ગમતી નથી. બીજી બાજુ નાના ચિલોડા મા બોગસ MEDICLAIM પકડાયા છે, આયના ની ચાહત બોગસ CLAIM પાસ થાય એજ કંપની ગમે.
TATA AIG એ CUSTOMER ને આપેલી Continuity મળે અને અમદાવાદ હોસ્પિટલ & નર્સિંગ એસોસિઅન ના દાવાને ફગાવતી Press Note જાહેર કરી છે.

2
300 views