logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

બ્રિકિગ ન્યુઝ મેઘરજ મેઘરજ તુબલીયા ગામે રહેણાંક મકાન નજીક વીજ તાર તૂટતાં ગાય ને કરંટ લાગતા જ નજીક કુવામાં ખાબકી... ખેતરની આજુબાજુ ઘર ના માલિક નું ઘાસચારો પણ બળી ને પણ ખાખ થઈ ગયુ... મેઘરજ ભેમાપુર યુવા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ ખાંટ જાલમભાઈ નો સંપર્ક કરતા ગાય ને ભારે મહેનત ઉઠાવી 70 ફૂટ ઉંડા કુવામાં રેશકયુ કરી ને જીવ બચાવ્યો હતો.. માલિક ડામોર જેશાભાઈ બાજુભાઈ એ જીવ દયા ટીમ ભેમાપુર ને ખુબ આશીર્વાદ આપ્યા હતા....

બ્રિકિગ ન્યુઝ મેઘરજ

મેઘરજ તુબલીયા ગામે રહેણાંક મકાન નજીક વીજ તાર તૂટતાં ગાય ને કરંટ લાગતા જ નજીક કુવામાં ખાબકી...

ખેતરની આજુબાજુ ઘર ના માલિક નું ઘાસચારો પણ બળી ને પણ ખાખ થઈ ગયુ...

મેઘરજ ભેમાપુર યુવા જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ ખાંટ જાલમભાઈ નો સંપર્ક કરતા ગાય ને ભારે મહેનત ઉઠાવી 70 ફૂટ ઉંડા કુવામાં રેશકયુ કરી ને જીવ બચાવ્યો હતો..

માલિક ડામોર જેશાભાઈ બાજુભાઈ એ જીવ દયા ટીમ ભેમાપુર ને ખુબ આશીર્વાદ આપ્યા હતા....

154
4050 views

Comment