logo

આજરોજ દિલ્હી ખાતે લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલે દેશના રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈશ્નવ જી સાથે રૂબરૂ મુલાકાત કરી વલસાડ જિલ્લાના

આજરોજ દિલ્હી ખાતે લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલે દેશના રેલ્વે મંત્રી શ્રી અશ્વિની વૈશ્નવ જી સાથે રૂબરૂ મુલાકાત કરી વલસાડ જિલ્લાના ઉમરગામ, સંજાણ, ભિલાડ, કરમબેલે, વાપી, ઉદવાડા, પારડી, અતુલ, વલસાડ, ડુંગરી જેવા રેલ્વે સ્ટેશનો ના વિકાસ તેમજ અંતરિયાળ વિસ્તારથી અવરજવર કરતા કામદારો, રેલયાત્રીઓ ને વધુ સુવિધાઓ પુરી પાડવા સંદર્ભે ખાસ બેઠક યોજી હતી, વલસાડ બ્રાંદ્રા ઈન્ટરસીટી ટ્રેનને ફરી ચાલુ કરાવવા તેમજ માન. રેલ્વે મંત્રીશ્રી અશ્વિની વૈશ્નવજી ને વલસાડ જીલ્લા નો પ્રવાસ કરવા તેમજ વિવિધ સ્ટેશનો પર રેલ્વે દ્રારા આપવામાં આવતી સુવિધાઓ નું સ્થળ નિરીક્ષણ અને ચાલી રહેલા વિકાસ કાર્યો નિરીક્ષણ કરવા આવવા આમંત્રણ પાઠવ્યું હતુ.

110
2729 views