માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબને ફરી એક વખત ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્રારા ૧૦૦ શક્તિશાળી ભારતીયો વ્યક્તિઓમાં સ્થાન મળ્યું છે.
માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબને ફરી એક વખત ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્રારા ૧૦૦ શક્તિશાળી ભારતીયો વ્યક્તિઓમાં સ્થાન મળ્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં માર્ગદર્શન અને શ્રી સી આર પાટીલ સાહેબનાં નેતૃત્વમાં જળસંચય અભિયાન દેશભરમાં એક ક્રાંતિનું સ્વરૂપ લઇ રહ્યું છે.