બનાસકાંઠા ડીસા GIDC માં ફટાકડા ફેકટરીમાં થયો મોટો બ્લાસ્ટ થયો છે અનેક મજુરો અને માસુમોના મોતના થયા ઢગલા
*સાચા અર્થ માં માનવ સેવક* બનાસકાંઠા ડીસા GIDC ફટાકડા ફેકટરીમાં આગ લાગતા ધારાસભ્ય પછી પણ પહેલા માનવતાનું કાર્ય કરી રહેલ પ્રવિણભાઈ માળી ડીસા ધારાસભ્યશ્રી.... એક સામાન્ય માણસની જેમ મદદ માં લાગ્યા...સાચા અર્થેના લોકસેવક પ્રવીણ માળી કામગીરી ની કામગીરી ને સેલ્યુટ..
( રીપોર્ટર ચંદ્રિકા ઠાકોર )