logo

*ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા મીડીયા વિભાગ* *પ્રેસનોટ* *તારીખ :- ૩/૩/૨૦૨૫ (ગુરૂવાર)* --------------------------------------- *લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સંસદમાં બિલ પસાર થતાં દેશના યશસ્વી વડાપ્રધાન અને દેશના આદરણીય ગૃહમંત્રીશ્રી નો આભાર વ્યક્ત કર્

*ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા મીડીયા
---------------------------------------
*લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સંસદમાં બિલ પસાર થતાં દેશના યશસ્વી વડાપ્રધાન અને દેશના આદરણીય ગૃહમંત્રીશ્રી નો આભાર વ્યક્ત કર્યો*
--------------------------

*સાંસદશ્રી ધવલભાઈ પટેલે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓને આડે હાથે લેતા વેધક પ્રશ્નો પૂછ્યા હતા*

------------------------------------------

*દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર દ્વારા ગતરોજ સંસદ ભવનમાં દેશના યશસ્વી ગૃહ મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહજી ની આગેવાની હેઠળ વખફ બિલ મંજૂર થતા લોકસભા ના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે દેશના પ્રધાનમંત્રીશ્રી અને ગૃહ મંત્રીશ્રી સાથે એન.ડી.એ.ના તમામ સાથી પક્ષોનો આભાર વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવી હતી તેમજ આ બિલમાં વિશેષ કરીને આદિવાસી જનજાતિના ક્ષેત્રના શિડ્યુલ પાંચ (૫) અને સીડ્યુલ છ (૬) ના લોકોને સૌથી વધારે આ બિલથી લાભ થનાર છે તે અંગેની વાત કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા તેમને વેધક પ્રશ્નો પૂછ્યા હતા અને જણાવ્યું હતું કે વિરોધ પક્ષે વકફ બિલ વિરૂધ્ધ મતદાન કરી તેમની આદિવાસી સમાજ પ્રત્યે ની ભેદભાવ ભરી નીતિને છતી કરી દીધી છે*


*દિવ્યેશ કૈલાશનાથ પાંડે*
*મીડીયા કન્વીનર વલસાડ જિલ્લા ભાજપ*

0
360 views