થરાદ મોં ભંગારના વાડા સીલ કરવામાં આવ્યા
થરાદના ભીલ વિસ્તાર માં બુધવાર ના રોજ મામલતરશ્રી અને ચીફ ઓફિસરશ્રી વિપુલભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ અલગ અલગ ભંગારના વાડાઓ જે ફાયર સેફ્ટી સાધનો ધરાવતાં નહતા તેવા 05 ભંગાર ના વાડા ને સીલ મારવામાં આવ્યા હતા અને નોટિસો ફટકારી હતી જયારે ભંગાર ના વાડા માં કોઇ હાજર ન હતા ત્યારે સ્થાનિકો ના ટોળે ટોળા જૉવા મળ્યા હતા..અહેવાલ પી જે ચૌધરી