logo

રાજકોટ માં ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ દ્વારા ગમખવાર અકસ્માત

રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે સીટી બસે ગમખવાર અકસ્માત સરજ્યો જેમાં 4 લોકો ના મૃત્યુ નીપજ્યા છે. હાજર લોકો આ અકસ્માત જોઈએ હેબતાઈ ગયા હતા.
રાજકોટ ઇન્દિરા સર્કલ પાસે આજે સવારે સિટી બસએ આઠ વાહન ઉલાડીયા ચાલક દ્વાર સર્જેલ અકસ્માતના માં બેફામ બસ ચાલે કે ચાર ચાર જિંદગી કચડી.

અમૃતકના પરિવારજનોને 15 લાખ તથા ઈજા પામનારને 2 લાખની સહાય

એજન્સી અને ડ્રાઇવર પર કડક માં કડક પગલાં લેવાશે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા

187
1060 views