થરાદના સવપૂરા ગામે લગન પ્રસંગે રાવણું..
થરાદના સવાપુરા ગામે નાથાજી ચૌધરી ને ઘરે લગન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મોંગીલાલ પટેલ અને હેમજીભાઈ ચૌધરી તથા ભીખાજી એવા રાજકારણ આગેવાનો અને સમાજના આગેવાનો યુવાઓ હાજર રહ્યા હતા અને નાથાજી ચૌધરી ના ઘરની શોભા વધારી હતી જૂના રીત રીવાજ પ્રમાણે ખૂબ ધૂમ ધામ થી લગન કરવામાં આવ્યા હતા આજાવાડા ના સીલાણા પરિવાર મોં થી મોમેરું ભરવામો આવ્યો હતો બહેન ની ઘરની શોભા વધારી હતી
અહેવાલ પી જે ચૌધરી