લાખણી તાલુકા કોંગ્રેસ પ્રભારી તરીકે નિયુક્તિ કરાઈ
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા કોંગ્રેસ પાર્ટી સંગઠનના પ્રભારી તરીકે મોગીલાલ પીથાજી પટેલની નિમણુક કરવામાં આવી હતી શહેર તથા તાલુકા કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો કાર્યકરોએ આવકારી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી
અહેવાલ પી જે ચૌધરી