logo

રાજકોટ જિલ્લા નાં ઉપલેટા ખાતે આજરોજ કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા નાં વરદ્ હસ્તે ત્રિવિધ વિકાસ ના કામો નો ખાતમુહૂર્ત વિધિ અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું

એન્કર. : રાજકોટ જિલ્લા નાં ઉપલેટા ખાતે આજરોજ કેન્દ્રીય મંત્રી મનસુખ ભાઈ માંડવીયા નાં વરદ્ હસ્તે ત્રિવિધ વિકાસ ના કામો નો ખાતમુહૂર્ત વિધિ અને ઈ લોકાર્પણ કરવામાં આવ્યું :
વિઓ : ભારત સરકાર નાં શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો મનસુખ ભાઈ માંડવીયા હાલ પોતાના મત વિસ્તાર પોરબંદર અને રાજકોટ જિલ્લા‌ નાં તાલુકા ઉપલેટા માં ત્રિવિધ વિકાસ ના કામો નાં ખાત મુહુર્ત અને ઈ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ટાવર વાળી તાલુકા શાળા સામે મહેસૂલ સેવા સદન તેમજ ઉપલેટા બસ સ્ટેન્ડ કેમ્પસ ખાતે ઉપલેટા અને ધોરાજી બસ સ્ટેન્ડ નું નવીનીકરણ કરવા માટે ખાત મુહુર્ત કરવામાં આવેલ અને ઉપલેટા સરદાર વલ્લભભાઈ પટેલ પટેલ ટાઉન હોલ ખાતે ઈ લોકાર્પણ કાર્યક્રમ અને લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનસુખ ભાઈ માંડવીયા અને મહેન્દ્રભાઈ પાડલીયા અને પ્રાન્ત અધિકારી મામલતદાર અધિકારી અને ચીફ ઓફિસર અને રાજકીય આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. :

બાઈટ મનસુખ ભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્ર
રીપોર્ટર અમીર પઠાણ ઉપલેટા

0
5 views